Sunday, September 14, 2025

સ્વપ્ન સાવ ભ્રમ હોય છે 
છતાં કેટલું હકીકત લાગે છે!
એમાંય તું ભાગ ભજવતી હોય ત્યારે
તો શું કહેવું?
પણ
જેવી આંખો ખૂલે કે 
સ્વપ્ન જીવન ઓગળી જાય છે
રહી જાય છે 
સ્વપ્નની છાયા
 અને  દર્દ!
તને થયો કદી અહેસાસ ?

Ansh 

No comments:

Post a Comment