Saturday, March 13, 2021

તને યાદ છે?

કોણ કેટલું ચાહતું હતું એ
મને બરાબર ખબર છે એવું પણ
નહોતું કે તું મતલબી હતી 
તે પણ અનહદ મને પ્રેમ કર્યો હતો
પણ 
એ પણ સાચું છે કે તે વિશ્વાસઘાત
પણ કરેલો
મારી પીઠ પાછળ તારી આંખો
કેટલા ને મળતી એ હું બરાબર જાણતો હતો
એ ભલે પછી મારો વહેમ હોય!
પણ 
હું તને ખોવા નહતો માંગતો 
કારણ સાફ છે મારો પ્રેમ
પણ આખરે
તને ખોવી પડી
આવતા ભવ સુધી 
કોને ખબર?

- ansh

No comments:

Post a Comment