Sunday, September 14, 2025

આસપાસ નજરે પડે છે છતાં
ક્યાંય
ભટકાઈ નથી
કેટલાં વર્ષો વીતી ગયા 
કેટલા વીતશે ?
છતાં શું
મૃગજળ જેમ છે
ચાલશે?
આ જીવન.

-Ansh

No comments:

Post a Comment