Tuesday, August 1, 2023

તારાથી 
મજબૂરીના કારણે
જિંદગીના સથવારે ન અવાયું
પણ
તારાથી
વર્ષમાં
એક વાર
એક ક્ષણ માટે
જનમ દિવસ વિશ કરી 
મારી લાગણીમાં લાગણી ભળી નથી ભીંજવાતું?
આવું તારું હૈયું!

અંશ

No comments:

Post a Comment