Sunday, July 23, 2023

તમે થોડી પળો 
માટે દિલમાં શું ઉતર્યા 
અને
અમે
આંસુઓ
વહાવી
રહ્યા 
જિંદગી ભર
દરેક
આંસુ એક જ શબ્દ બોલી
ઉઠતું
આહ! 

- અંશ ખીમતવી 

No comments:

Post a Comment