Saturday, March 18, 2023

લઘુ કાવ્ય


તમે ઓચિંતા સ્વર્ગ જેવા
ગ્રહપર ટપકી પડ્યા છો
બસ જોયા કરો
નિહાળ્યા કરો
ભોગ્યા કરો
માણ્યા કરો
ઉલ્લાસ કરો
જાગી ને !
સમયાંતરે વિલીન થઈ જશો
શૂન્યમાં...

- અંશ ખીમતવી

No comments:

Post a Comment