મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તને યાદ છે ?
હોમ
વાર્તા
ગીત
કવિતા
બાળગીત
શેર- શાયરી
ગઝલ
હાઈકુ
લેખ
અછાંદસ કવિતા
સફળતા
સ્ટાફ મિત્રોની કવિતા
મારા વિચારો
હાસ્ય કવિતા
બાળવાર્તા
માઈક્રો સ્ટોરી
તને યાદ છે ?
મારી યુટ્યુબ ચેનલ
મમ્મી ,પપ્પા અને હું અછાંદશ
Thursday, March 16, 2023
લઘુકાવ્ય
આખી જિંદગી હાય મારું
હાય મારું કરતો રહ્યો,
અંતે થાક્યો
પડ્યો છું
ખાટલે
બાટલે
અંતે એક વિચાર ઘૂમતો રહ્યો
સાલું
જિંદગી જીવી ન શક્યો
પ્રેમથી ,પ્રેમ પૂર્વક ,શાંત ચિત્તે
સમજ્યો પણ વેળા ક્યાં હવે!!
કવેળા......
- અંશ ખીમતવી
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment