Sunday, February 12, 2023

શુ ઈશ્વર છે ? હા તો !

આટલી મોટી -મોટી
કુદરતી આફતો સર્જાય છે
સાવ નિર્દોષ  માણસો નો જીવ જાય છે
એમાંય
ફૂલ જેવા બાળકોની કીકીયારી
સાંભળી
એ 
દ્રશ્યમાન કેમ નથી થતો? 
ચમત્કાર કરી ઉગારતો કેમ નથી?
દયા કેમ દાખવતો નથી? 
શું ઈશ્વર 
નથી!
છે તો .......


- ansh khimatvi

No comments:

Post a Comment