Saturday, July 2, 2022

એની એક એક સ્મરણની પળો
એની ભેટો
હું
જીવની માફક સાચવતો રહ્યો
એ વાતથી હું અજાણ
હતો કે
એ 
મારી કફનની તૈયારી કરી રહી હતી!

--અંશ ખીમતવી

No comments:

Post a Comment