Wednesday, June 29, 2022

તારી બાજુ વરસાદ આવવાની
સંભાવના છે?
હોય તો અગાશીએ
આવ!
અને
ઝરમરતા વરસાદમાં 
આપણાં
પહેલા મળ્યાની યાદ ને તાજી
કરી
તુ પણ ધોધમાર વરસ.

_ અંશ ખીમતવી

No comments:

Post a Comment