Wednesday, June 15, 2022

એ દિવસથી 
ક્યારેય તને જોઈ નથી મે,
મારી સામે આવીશ તો
શું તારી આંખોમાં પાણી હશે
મારા પ્રેમનું?
આજ સુધી તો
કોઈ લાગણી થઈ નથી તને
પણ કદાચ
સામે મળે
કરમાયેલું ફુલ ખીલે!
શુ ખીલશે રણમાં ?

--અંશ

No comments:

Post a Comment