Sunday, June 26, 2022

સાચા પ્રેમને
તમે ક્યારેય વિસરી શકવાના નથી,
હા
સમયની ધૂળ ચોક્કસ લાગી જશે
પણ યાદની એક લહેરકી
ફરી એને તાજી કરી દેશે
નવી કુંપળ 
ફૂટી જશે!

_અંશ ખીમતવી

No comments:

Post a Comment