Friday, June 24, 2022

લો કાકા બે ભજીયા 
ખાઇ લો,
ગરીબ કાકાએ
ધ્રુજતો હાથ લંબાવ્યો.
બે
ભજીયા લઈ
મોઢામા મૂકવાની જગ્યાએ
ફાટેલા ખિસ્સામા મુકી દીધા.
અને ઘર તરફ
ઝડપભેર રસ્તો પકડ્યો!

- અંશ ખીમતવી

No comments:

Post a Comment