Friday, May 27, 2022

ભૂલે ચૂકે રસ્તામાં મળી
જઈએ તો
આંખો ના મિલાવતી મને.
ભૂતકાળના દગા નું
ઝેર 
હજી પીડા આપે
પૂરા શરીરમાં.
આંખો મિલાવી
ફરી તારા પ્રેમનું ઝેર
હળાહળ કરવું નથી !

_ અંશ

No comments:

Post a Comment