મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તને યાદ છે ?
હોમ
વાર્તા
ગીત
કવિતા
બાળગીત
શેર- શાયરી
ગઝલ
હાઈકુ
લેખ
અછાંદસ કવિતા
સફળતા
સ્ટાફ મિત્રોની કવિતા
મારા વિચારો
હાસ્ય કવિતા
બાળવાર્તા
માઈક્રો સ્ટોરી
તને યાદ છે ?
મારી યુટ્યુબ ચેનલ
મમ્મી ,પપ્પા અને હું અછાંદશ
Friday, April 8, 2022
તીર્થ..
''દસેક દિવસની યાત્રા છે
એ પછી આવી જઈશું
તમ તમારે અહીં
આંગણામાં જ પડ્યા રહેજો''!
પવનની સ્પીડે
વહુ અને દીકરો
શબ્દો કહેતા કહેતા
બસમાં સૌ સંગાથે
નીકળી પડ્યા
તીર્થ યાત્રાએ....
-અંશ ખીમતવી
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment