Thursday, March 10, 2022

પ્રેમ તારી પણ શકે,
પ્રેમ મારી પણ શકે !

હાથ ખાલી ખમ ભલે,
આવકારી પણ શકે!

ચાલ ધીમી કાચબે,
સસલું હારી પણ શકે!

જાન ડૂબતી હોય તો ,
પાન તારી પણ શકે!

રાત માથે હારની ,
દિ ઉગારી પણ શકે!

- અંશ ખીમતવી









No comments:

Post a Comment