Tuesday, August 31, 2021

હવે તું એકદમ ખુશ હશે
કારણ કે
ધીમે ધીમે  પ્રેમ આખરે
તે ચકનાચૂર કર્યો ખરો 
એમાં તું સફળ નીવડી...
હવે
નવી જિંદગી જીવવામાં 
તને કોઈ લાગણી નડતરરૂપ  નહિ રહે,
પણ
શું 
સામે કિનારેથી પ્રેમની લાગણી તૂટશે ખરી ?

- અંશ ખીમતવી

No comments:

Post a Comment