આજે રોજ 21/08/2021 ના રોજ તાલુકા કક્ષાએ 53મો યુવામહોત્સવ યોજાયો જેમાં ..... સાહિત્ય સર્જનમાં ... વિભાગ : પાદપૂર્તિ - પ્રથમ , કાવ્યલેખન: માં પ્રથમ અને ગઝલ લેખન: માં દ્વિતીય નમ્બર પર - અંશ ખીમતવી.......આભાર.. આ લાસ્ટ મારો ભાગ હતો..... અને તું તો ભૂલે ચુકે યાદ ન કરતી મતલબી....
No comments:
Post a Comment