Saturday, March 20, 2021

પાલનપુરના જાણીતા સાપ્તાહિક દૈનિક "સમાજ સાગર''માં મારી વાર્તા " જીવતર " ને સ્થાન આપવા બદલ તંત્રી સાહેબ શ્રી જોશી સાહેબનો આભારી છું... એ લખવા માટે સતત આ રીતે શરૂઆત થી જ પ્રોત્સાહિત કરતા આવ્યા છે... આજ આવા પાવન દિવસે એટલે કે "વિશ્વ કવિતા દિવસને આનંદમય બનાવવા બદલ આભારી છું..

No comments:

Post a Comment