Sunday, January 31, 2021

કદી પણ તું સામે ન મળતી મને,
ને કાયર છું એ ના સમજતી મને!

હદય પર હજી નામ તારું છે પણ,
તું ના પ્રેમ યાદીમાં ગણતી મને!

ખબર મગરી, કે પ્યાર કેટલામાં છે,
જુઠા અશ્રુથી ના કણસતી મને !

હા વિશાળતા તો હદયની છે પણ,
સરિતાની માફક  ન ભળતી મને !

છોડી મૂક્યો મધ દરિયે તે 'અંશ'ને 
 ફરી ના તું  કિનારે મળતી મને !  

- Ansh khimatvi

No comments:

Post a Comment