Friday, December 11, 2020


એક તું જ કિનારો છે
અંશ માટે
સહારો પણ તું જ છે
તું પણ મજબૂર છે
તું પણ બે કસૂર છે
તું જોઇએ છે જીવન માટે
તું નથી જોઈતી તારા જીવન કાજ
તારા સુખને કાજ
આપણી વચ્ચે ક્યાં સાચો પ્રેમ હતો
તે
તારા મતલબ માટે મેં મારા જીવન માટે
કરેલો
તે છતાં આ અંધકાર જીવનમાં 
મને તું 
કિરણ દેખાય છે પણ
એ હવે શક્ય નથી લાગતું!!!
તું જીવીલે બસ  બીજો કોઈ વિકલ્પ નથી!!
ચારે કોર અંધારું છે અંશના જીવનમાં......



----- ∆nsh


No comments:

Post a Comment