Wednesday, November 4, 2020

બે કિનારા એક થાય 
એ તો સંભવ જ નથી
પણ 
તે
શુષ્ક કિનારાને તારા પ્રેમનાં સ્પર્શથી
ભીનો કર્યો..
એ જ મારા માટે ઉપકાર સમાન છે
તે પ્રેમ કર્યો 
જાણે પરમાત્માએ પ્રેમ કર્યો
હું
એક ન થઈ શક્યો એ સાચું નથી
તે જ્યારથી મને સાચા દિલથી પ્રેમ કર્યો 
બસ ત્યારથી 
અંશ તારો બની ગયો છે
અને હું તારામાં હંમેશને માટે એકરૂપ છું

- અંશ 

No comments:

Post a Comment