Monday, November 2, 2020

પ્રેમ એટલે શું?

મારા પ્રેમ વિશેની આખી
કિતાબ ખુલી કરી દીધી છે
ભલે ને પછી કોઈ અપનાવે કે ના અપનાવે!
એનો કોઈ મતબલ સરતો નથી,
પણ હા
તે મને ન અપનાવ્યો એનો
મતલબ જરૂર સરે છે
પણ
એ મતલબીઓને નહિ સમજાય ,કે
પ્રેમ એટલે શું?

- ansh khimatvi


No comments:

Post a Comment