તે જેટલો મને પ્રેમ કર્યો છે
તેટલો આ ભવમાં કોઈ નહિ કરી શકે
તે મને ખરા સમયમાં સાચવ્યો હતો
આભારી તો છું જ પણ
તે પછી ક્યારે ય વિચાર્યું નહિ
તારા પ્રેમનું ?
બોલ હું શું માનું તે તારો સ્વાર્થ પૂરો કર્યો
કે ટાઈમ પસાર કર્યો
તું મારી જોડે ગેમ રમતી હતી
બોલ !
પણ
તું નહિ બોલે
કારણ કે તું ફક્ત ધિક્કાર ને લાયક છે
પણ હું
તને ધિક્કારી પણ નથી શકતો
મારુ દિલ કેવું છે એ તારાથી વધુ
કોણ જાણી શકે?
કારણ કે મારી સૌથી નિકટ તું જ હતી અને તું જ રહેશે!
ભલે પછી યાદોમાં જ કેમ!
--Ansh
No comments:
Post a Comment