મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તને યાદ છે ?
હોમ
વાર્તા
ગીત
કવિતા
બાળગીત
શેર- શાયરી
ગઝલ
હાઈકુ
લેખ
અછાંદસ કવિતા
સફળતા
સ્ટાફ મિત્રોની કવિતા
મારા વિચારો
હાસ્ય કવિતા
બાળવાર્તા
માઈક્રો સ્ટોરી
તને યાદ છે ?
મારી યુટ્યુબ ચેનલ
મમ્મી ,પપ્પા અને હું અછાંદશ
Saturday, October 24, 2020
તારી યાદો
તમે તો હવે ત્રણ થઈ ગયા હશો
હે ને...
અને હું બે થઈ ગયો !
તને એ વાતની ખબર નહિ હોય..
કારણ કે હું તારી જેમ ખુશ થઈને કંકોત્રી આપવા
નથી આવ્યો!
પણ તને જણાવી દઉં.
હું એક માંથી બે...
એક તો એકલો હું
અને બીજો એટલે પડછાયાની માફક સદા વીંટળાયેલી
રહેતી
'તારી યાદો '
- અંશ ખીમતવી...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment