મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તને યાદ છે ?
હોમ
વાર્તા
ગીત
કવિતા
બાળગીત
શેર- શાયરી
ગઝલ
હાઈકુ
લેખ
અછાંદસ કવિતા
સફળતા
સ્ટાફ મિત્રોની કવિતા
મારા વિચારો
હાસ્ય કવિતા
બાળવાર્તા
માઈક્રો સ્ટોરી
તને યાદ છે ?
મારી યુટ્યુબ ચેનલ
મમ્મી ,પપ્પા અને હું અછાંદશ
Saturday, October 24, 2020
ક્યારેક તો તને સમય મળે ને
મળતો જ હશે
તો પછી મને યાદ કેમ નથી કરતી?
તું કદાચ મને મળે અને પૂછે
કે તારી છેલ્લી ઈચ્છા શું છે ?
તો એટલું જ કહીશ
કે
ફક્ત ને ફક્ત તને મેળવવાની!
અને તું કદાચ પૂછતાં મોડું કરે અને
હું મરણ પામું
તો પણ
મારા આત્મામાંથી એ જ ઈચ્છા
પ્રગટે !!
-અંશ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment