Saturday, October 24, 2020

તું

તું એટલે
સાદગી
સૌંદર્ય
સરળતા 
માદકતા
પ્રેમ
બ્લ્યુસાડી
કોરા કેશ
અને તારું અંગ્રેજી
રૂમાલ , ચમચી
અને
મારા આંખના આંસુઓ...

-ansh

No comments:

Post a Comment