Wednesday, October 28, 2020




તને યાદ છે?

તે આપેલું
ગુલાબ સૂકાઈ ગયું છું
તારા પ્રેમની માફક !
પણ
મારા માટે એ આજે પણ 
ખુશ્બુદાર ખીલેલું તાજું છે
જે ક્યારેય નહીં સૂકાય 
કારણ કે
હું રોજ અશ્રુનું પાણી સીંચુ છું.

- અંશ ખીમતવી

No comments:

Post a Comment