મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તને યાદ છે ?
હોમ
વાર્તા
ગીત
કવિતા
બાળગીત
શેર- શાયરી
ગઝલ
હાઈકુ
લેખ
અછાંદસ કવિતા
સફળતા
સ્ટાફ મિત્રોની કવિતા
મારા વિચારો
હાસ્ય કવિતા
બાળવાર્તા
માઈક્રો સ્ટોરી
તને યાદ છે ?
મારી યુટ્યુબ ચેનલ
મમ્મી ,પપ્પા અને હું અછાંદશ
Monday, October 5, 2020
ગઝલ
આંખમાં ઝેર છે ,
ખુદમાં વેર છે.
ઊંઘવા દે એને,
ઊંઘમાં લ્હેર છે !
ઓટલો ના મળે,
આ ભઈ શહેર છે !
જાગ રે નારી તું !
પાપીનો કેર છે !
દર્દ કેટલું ભર્યું ,
બે નયન નેર છે!
'અંશ' આયુ રૂઠી,
આયખું ઝેર છે!
- Ansh khimatvi
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment