Monday, September 21, 2020

તું જીતી ગઈ!!

તું સાથે હતી તો  
કોઈ દર્દ ,દુઃખ અસર નહોતું કરતું
કારણ કે તું મારી સાથે હતી...
ચહેરો હમેશા ખીલેલા ફૂલ જેવો રહેતો
સ્મિત કાયમ રેલાતું કારણ તું મારી સાથે હતી..
મારી દરેક પીડા તને કહી શકતો 
અને તારી આગળ રડી શકતો 
કારણ તું  મારી સાથે હતી...
આજ હું હારી ગયો છું
પણ 
તું જીતી ગઈ 
કારણ કે તું કોઈ ની સાથે છે!

- તારો અંશ ..

No comments:

Post a Comment