Thursday, September 24, 2020

તને યાદ છે?

 તને યાદ છે 
તે કહેલું કે હું મરી જઈશ પણ
તને નહિ ભૂલું...
પણ આજે તે
જીવતે જીવ અંશને મારી ને ભૂલી ગઈ છે!
બોલ આવું કેમ ? 

No comments:

Post a Comment