Tuesday, July 28, 2020

અંશ ,
'આજે ચન્દ્ર ઝાંખો દેખાય છે.'
ના ...ના ... 
એજ શીતળતા છે
એજ સૌંદર્ય છે
અને રૂપ રંગ પણ એજ છે
જો ને  વાદળોપર  કેવી  ધોળી મખમલી ચાદર જેવી  શીતળતા પથરાઈ છે ..
એજ સોળ વર્ષનું ઝોબન છે
પ્રિયે!
પણ 
આ તો આજે
વર્ષો પછી મળ્યા ને એટલે.......

- ansh khimtvi...

No comments:

Post a Comment