Monday, April 13, 2020

સ્વપ્ન

મારુ એક સ્વપ્ન હતું કે
તને ફરી એકવાર
બ્લ્યુ સાડીમાં જોવું,
પણ,
તું રોજ રોજ અવનવા બાના કાઢીને
મને ધીરજ ધરાવતી...
આખરે
હું
ધીરજ ધરતો જ રહી ગયો....
અને તું
હંમેશા માટે ખોવાઈ ગઈ
કોઈના સપ્તરંગી જીવનમાં !

@nsh khimtvi...

No comments:

Post a Comment