મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
વેદના ઢળતી નથી , વાત કઈ જમતી નથી!
આઈ લવ યુ શું કહું , મીઠું એ હસતી નથી.
જાય છે એ જાય છે, નેણને મળતી નથી !
આપવું છે ફૂલ પણ , હાથ એ ધરતી નથી!
સંદેશો પહોંચાડજો , અંશને મળતી નથી !
- અંશ ખીમતવી
No comments:
Post a Comment