મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તારી યાદના મૂળિયાં એટલા તે ઊંડા ઉતરી ગયા છે કે હવે હું જીવતા તો ઉખેડી નહિ શકું.... પણ મારા મોત પછી તું આ કામ સહેલાઈથી કરી શકીશ. કરીશ ને મારુ કામ ?
- અંશ ....
No comments:
Post a Comment