પ્રેયસી....
તે જમ્યું કે નહીં ,
અને હા જમ્યું તો આટલું જ કેમ ?
મેં તને કેટલી વાર કહ્યું કે તારે આટલું તો
જમવું જ...
પ્લીઝ , તને કાંઈ ન થવું જોઈએ....
હું છું ને , તું ચિંતા ન કર તારા દિલમાં પણ હું છું...
અને હા જોજે હું નિયમિત ભગવાનને
અર્ચના કરું છું તારા માટે..
મને ક્યારેક ડર લાગે છે !
મને રાતે ઊંઘ નહિ આવતી બસ તારા વિચારો આવ્યા કરે છે...
"અંશ" તું મારો જ છે ને હા,
કહેતા કહેતા તો એ રડી જ જાય છે
કે તું ના મળ્યો મને...
અંશ ખીમતવી...
No comments:
Post a Comment