તે જીવતા જ મારી નાખ્યો મને ! આખો દિવસ તારા વિચારો આવ્યા કરે છે . દિવસ પસાર નહિ થતો તું ત્યાં મજા કરે છે મીઠાઈ ખાઈને પણ મારી હાલત મને જ ખબર છે.પ્રેમ કરવાની તાકાત નથી શુ કામ પ્રેમ કરે તું.. તને કોલ કરવાની એટલી ઈચ્છા થાય છે કે ન પૂછો વાત પણ શુ કરું તારી લાઈફ ને કઈ ન થવું જોઈએ એ વિચાર મનમાં લાવીને માંડ મારા મનનને કાબુમાં કરું છું સાચું કહું છું મારાથી આ દિવસો પસાર નહિ થતા ..અને હા બીજી બાજુ તે વૉટસપ બંદ કરીને બતાવી દીધું છે કે તું કેટલો મને લવ કરે છે. તને તો કોઈની બાથ મળી જાય છે એટલે પછી મને યાદ કરવાનો મોકો ના મળે ....સાલું તે વૉટસપ બન્દ કર્યું કે પછી તે મારો નમ્બર દિલેટ માર્યો છે મને તો આજ વિચારો આવ્યા કરે છે શાંતિ નહિ થતી પ્લીઝ હું બહુ રડું છું તારા માટે બહુ પણ તને આ બધું નહીં સમજાય જો તને મારી થોડીએ ચિંતા હોત તો એટલા દિવસમાં એકાદ મેસેજ કર્યો હોત .પણ ના તને ક્યાંથી ટાઈમ માંડ મળ્યું હશે ફરવાનું શોખથી......મેં તારી ઓનલાઇન થવાની એટલી વેઇટ કરી કે શું કહું તને અને હા કરોડો વાર મેં તારું વૉટસપ ચેક કર્યું છે . સાચું કહું એના કરતાં મરી જવું સારું
મને તે લવ કેમ કર્યો ....આખી લાઈફ રડાવા......... હે ને.....
No comments:
Post a Comment