Friday, October 5, 2018

મિસ યુ


પ્રિય, મૈત્રી

તું કહે છે કેમ તું લખતો નથી . સાંભળ હું લખીશ અને લખતો રહીશ કોઈ પણ સમયમાં કોઈ પણ પળમાં કારણ કે તું મને ચાહે છે અને હા ફક્ત તું ચાહતી જ નથી મારા પ્રત્યેની તારી લાગણી જોઈ હું આજ ઓગળી ગયો છું. પ્રેમ બધા કરતા હોય છે પણ તારો પ્રેમ અલગ જ છે. તું હમેશા સુખ દુઃખમાં સાથ આપ્યો છે . અને બીજું એ કે તે બહુ મોટો ત્યાગ કર્યો છે સાચું કહું તો આ ત્યાગ જ સાચો પ્રેમ છે . તે પ્રેમ પણ કર્યો અને સાથે સાથે મમ્મી પપ્પા ને ખુશ પણ રાખ્યા . મને બહુ ગમ્યું.......

હું લખીશ ખૂબ લખીશ પણ આજે આટલું જ ..

સદા ખુશ રહેજે,
તારો અંશ

No comments:

Post a Comment