Friday, March 9, 2018

પ્રત્યેક કવિતા
મારી જિંદગીની
સફરના પગથિયાં છે...
અંતમાં સૌ ને આવજો કઈ
હું વિદાય લઈશ ....
પણ હા
મારી કવિતાઓ મૂકીને .....

અંશ ખીમતવી..

No comments:

Post a Comment