સાંજની વેળાએ
પંખીઓ એક સામટા ઊડીને
કર્ણ મધુર કિલ્લોલ કરતા હતા....
આ આકાશનું સુંદર દ્રશ્ય
ચારેય વિરુધી ભાઈઓ
જોતા જોતા દંગ રહી ગયા ......
એ જ વખતે પાંચ વર્ષનો દીકરો
બોલી ઊઠયો'"
" પપ્પા , પપ્પા આમાં ભાઈ ઓ
આપણી જેમ જ જુદા કેમ નથી રહેતા ?
પપ્પા , નાના દીકરાની આગળ અવાક થઈ ગયા !
અંશ ખીમતવી...
No comments:
Post a Comment