Sunday, January 14, 2018

અછાંદસ

નફરત ......

નફરત થઈ ગઈ છે
મને પ્રેમથી ,
મેં તને શું માની હતી અને
નીકળી શુ !
ક્યારેક રૂપની પરી
ક્યારેક પૂનમનો  ચાંદ
તારા અધરોનો હતો  બંધાણી ,
પ્રેમનો પૂજારી .
તારો ચહેરો જોઈ
ઉગતો હતો  સૂરજ
સંધ્યાના સમયે સુધી હોતો હાથ .
એક પળ ન હતો અલગ શ્વાસ
ધડકન એક હતી
હતો જીવ એક
પણ આજે
ઓ પ્રિયે કેમ
તારાથી નફરત થઇ ગઈ !😢

અંશ ખીમતવી

No comments:

Post a Comment