Saturday, November 18, 2017

ડીસાના બસ સ્ટેન્ડ પર
એકલતા
હતી સાવ
 સમય નહોતો જતો
સાવ અળખામણ જેવું લાગતું હતું
અને તું પણ મારી નિકટતાથી  દૂર હતી
ત્યારે
મને રાહત આપી
એક   કવિતા એ..
પછી
શબ્દ બની તું પ્રત્યક્ષ આવી
મારી બાજુમાં...

અંશ ખીંમતવી

No comments:

Post a Comment