Friday, February 24, 2017

મન ગમતા તમે ને તમારું નામ ...

તારું નામ
 હથેળી પર
રોજ એટલે ઘૂંટું
બધા કહે હથેળીમાં
જે
લખેલું
હોય
એ મળે !!

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment