Saturday, February 25, 2017

હું સમજી જઇશ !

કલમ તું મારાથી
ના રૂઠતી ,
તારા થકી એમને
સમજાવીશ
જિંદગી ભર .
જો નહિ સમજે ,
હું
તો
સમજી
જઈશ !!

મેવાડા ભાનુ " શ્વેત 🌹

No comments:

Post a Comment