Wednesday, February 1, 2017

વસંતપંચમીની ખૂબ ખૂબ ઉમંગભર શુભેચ્છાઓ .!!!

આવી વસંત અવસર ચોમેર
ગલી ગલીમાં મહેક ચોમેર....

યુવાનીના
ફણગા ફૂટ્યા
જો
કેવા ઉમંગમાં
ખીલી રહ્યા
છે
પ્રેમનાં
વૃક્ષો ...

🍀મેવાડા ભાનુ " શ્વે

No comments:

Post a Comment