Tuesday, January 31, 2017

મુક્તક

જુદાઈના ઝેર પીવા પડે છે
હદયના ઘા સહેવા પડે છે
કોણ સમજશે મારી તડપ
ભીતર " શ્વેત " મરવા પડે છે

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment