મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
સવાર પડતાં પડતાં ઠંડી વધુ તીવ્ર બનતી .. પણ મને આજે અસર કેમ નહિ ? જાગીને જોયુ તો એક નહિ જગ્યાએ બે પ્રેમની ઢાલ સમી ગોદડી ઓઢવા હતી ..... ને રસોડા માંથી મમ્મી મારી તરફ પ્રેમ ભર્યું જોતી જ રહી ....
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment