Friday, September 23, 2016

હ્રદય ધબકે નામ તમારું

��હ્રદય ધબકે��
તમારા  ઘા થી
મારો
જીવ
જતો રહ્યો!!
તે
છતા
વફા અમારી,
હ્રદય
ધબકે
નામ
તમારું ,,,,

શ્વેત " મેવાડા ભાનુ ��

No comments:

Post a Comment