તું મારી ન થઈ એ વાતે
પણ હું ખુશ છું
ત્યાં તું બહુ ખુશ છે
હોઈશ જ
મારુ ક્યાં ઠેકાણું ....
બેરોજગારીઓનું.....
તારો મને પ્રેમ કરવામા સ્વાર્થ હતો
સામે પક્ષે
મારો પણ સ્વાર્થ હતો
મને તું જીવની નજીક લાગવા માંડી હતી
જાણે તે ફેરાફરી લીધેલા હોય
ઘણી વાર ભૂલી જવાતું ,
અને હું તારું નામ લેવામાં ખચકાટ અનુભવતો,
જાણે આપણે બે.....
ખેર ,
જીવીલે જિંદગી ....
નથી લખાતું હવે આગળ ...
આમે ક્યાં વાંચે મને તું...
Ansh
No comments:
Post a Comment