Friday, July 15, 2016

બે શેર

દર્દ ભેગુ કરી આખી દૂનિયાનુ પી જવું છે

બસ આમજ મારે કોઈના સુખે  મરી જવુ છે


: એક હતું  ફૂલ જે મારી જેમ કરમાઇ ગયેલુ

લાગે  છે એને પણ કોઈ સ્પર્શી ગયેલું !!

શ્વેત " મેવાડા ભાનુ ��
11-07-2016

No comments:

Post a Comment